અરવલ્લીના ધનસુરામાં પ્રેમી પંખીડાઓને કેટલાંક ઇસમો માર મારતા વીડિયો વાઇરલ - ધનસુરામાં પ્રેમી પંખીડાઓને માર્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 9, 2020, 7:27 AM IST

અરવલ્લી : જિલ્લાના ધનસુરા નગરની બહાર હાઇવે પર કારમાં બેઠલા એક યુવક યુવતી પર કેટલાક લોકો તુટી પડ્યા હતા. નીલકંઠ રેસટોરન્ટની સામે બનેલ આ ઘટનામાં પ્રેમી પંખીડાઓને કેટલાંક ઇસમો લાકડીઓ અને પાઇપો વડે મારતા નજરે પડી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાઇરલ થતાં આ પ્રેમી પંખીડાઓ વિશે કુતૂહલ સર્જાયુ હતું. જોકે, હાલ તો આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.