દશેરાને વાગ્યો મંદીનો માર, વાહનોની ખરીદી 15 ટકા ઘટી - સુરતના લેટેસ્ટ સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત: દશેરા પર ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લોકો વાહનોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. દશેરા નિમિત્તે ઓટો મોબાઇલ્સ સેકટરમાં દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 15 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. ગત વર્ષે જે શો-રૂમમાં 70થી 80 જેટલા વાહનોનું વેચાણ થયું હતું, તેની સામે ચાલુ વર્ષે માત્ર ચાલીસ જેટલા વાહનોનું વેચાણ થયું છે. ઓટો મોબાઇલ્સ સેકટરમાં પણ મંદીની માર જોવા મળ્યો હતો.