ફાસ્ટેગને લઈ વાહન ચાલકોની શું છે સમસ્યા? જુઓ તેનો ખાસ ઉપાય આ અહેવાલમાં - ટોલનાકા
🎬 Watch Now: Feature Video
પોરબંદર : જિલ્લામાં ટોલનાકા પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફાસ્ટ એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ 15 ડિસેમ્બર ૨૦૧૯થી શરૂ કરવામાં આવી છે, પરંતુ ફાસ્ટમાં આવતા નિયમો અને મિનિમમ બેલેન્સ કેટલી રાખવી તેને લઈને લોકો ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે અને ફાસ્ટ લગાવેલા હોવા છતાં વાહનચાલકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે.
Last Updated : Feb 10, 2020, 4:49 PM IST