કોરોના વાઇરસને ફેલાતો રોકવા જાહેર માર્ગો અને મિલ્કતોને સ્પ્રે દ્વારા કરાઈ રહ્યું છે સેનીટાઇઝર - નગરપાલિકા આરોગ્ય વિભાગ
🎬 Watch Now: Feature Video
વલસાડ : કોરોનાની મહામારી વધુ પડતી સ્પર્શ કરવાથી ફેલાય છે, ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપરાંત વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં તમામ મુખ્ય માર્ગો, જાહેર-ખાનગી ઇમારતો-શોપિંગ સેન્ટરોનું પાલિકાના કર્મચારીઓ દ્વારા સ્પ્રેનો છંટકાવ કરી સેનીટાઇઝર કરવામાં આવી રહ્યું છે.