વડોદરા ગ્રામ્ય LCBએ વિદેશી દારૂ ઝડપી પાડ્યો - foreign liquor
🎬 Watch Now: Feature Video

વડોદરા: જિલ્લાના પાદરા તાલુકાના ચુનારા ગામમાં LCB દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે લોકોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સ પાસેથી પોલીસને 95 હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળ્યો હતો.