વડોદરામાં 'હમ ફીટ તો ઇન્ડિયા ફીટ'ના સૂત્ર સાથે જૂનિયર મેરેથોન યોજાઇ - Vadodara junior marathon
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5452786-186-5452786-1576943558736.jpg)
વડોદરાઃ શહેરના કમાટીબાગમાં યોજાયેલી જૂનિયર મેરેથોનમાં શહેરની વિવિધ 78 સ્કૂલોના 3 હજારથી વધુ બાળકો સ્કૂલના ગણવેશમાં ભાગ લીધો હતો. આ મેરેથોનમાં ત્રણ કેટેગરીમાં જૂનિયર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2થી 4 વર્ષ માટે 100 મીટર 4થી 5 વર્ષ માટે 210 મીટર અને 5થી 6 વર્ષ માટે 420 મીટર જૂનિયર મેરેથોનનું આયોજન કરાયું હતું.