વડોદરામાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા યોજાઈ - વડોદરા સમાચાર
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા રવિવારના બિન સચિવાલય વર્ગ-3 અને ઓફીસ આસિસ્ટન્ટ માટે પરીક્ષા યોજાઇ હતી. જેને લઈને વડોદરા શહેરમાં પણ 65 જેટલા કેન્દ્રો પર અંદાજે 21 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા આપી હતી.