thumbnail

By

Published : Nov 4, 2019, 7:13 PM IST

ETV Bharat / Videos

ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે વડોદરામાં સંકલ્પ યાત્રાનું આયોજન

વડોદરાઃ ડભોઇ તાલુકાના કારનેટ ગામે ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સંકલ્પ યાત્રા રથ લઈ છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા તેમજ ડભોઇ ધારાસભ્ય ગામમાં પદયાત્રા કરી ગાંધીજીના સંકલ્પો દરેક ગ્રામજનો સુધી પહોચે તે માટે કરણેટ ગામની મુલાકાત લીધી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.