વડોદરા કોર્પોરેશનમાં 7 ગામનો સમાવેશ કરાયો, સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાની કરી માગ - consist of 7 villages
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ કોર્પોરેશનમાં 7 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે સમાવિષ્ટ ગામો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો, બીજી તરફ બિલ, કલાલી, અટલાદરા ગામની સોસાયટીના લોકોએ સરકારના નિર્ણયને આવકારી પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી પૂરા કરવા માગણી કરી છે.