વડોદરામાં યોજાઈ આત્મીય બાઈક રેલી - cm in vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ બુધવારે આત્મીય બાઇક રેલીનું આયોજન પોલો ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા. આ આત્મીય બાઇક રેલીનું ફ્લેગ ઓફ ગુજરાતના CM વિજય રૂપાણીના હસ્તે કરાયું. આ સાથે જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્ય મંત્રી અબૅન હાઉસિંગ નમૅદા યોગેશ પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભાગૅવ ભટ્ટ, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત પૂજ્ય પ્રેમ સ્વામીજી, પૂજ્ય ત્યાગ સ્વામીજી, સાધુ સુચેતનદાસ, પ્રેમ સ્વરૂપ દાસ સ્વામી, પૂજ્ય નિત્યાનંદ સ્વામી, પૂજ્ય હર્ષદ બાપા, સહિત સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા.