વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ અર્થે વડોદરા ABVPએ આપ્યું આવેદનપત્ર - વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજયની તમામ કોલેજ અને યુનિવર્સીટીના અનુસુચિત જાતિ અનુસુચિત જનજાતિ અને સામાજિક અને શૌક્ષણિક રીતે પછાત OBC વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ હજૂ સધી મળી નથી. સરકાર દ્વારા આપવામાં આપતા ટેબલેટ હજૂ ઘણા વિદ્યાર્થી સુધી કોલેજ અને યુનિવર્સીટીઓની બેદરકારીને કારણે પહોચ્યા નથી, તો આ વિદ્યાર્થીઓનો વહેલી તકે શિષ્યવૃતી અને ટેબલેટ મળે તેવી માગ કલેક્ટર દ્વારા મુખ્યપ્રધાનને પહોંચાડવાની વડોદરા ABVBએ રજૂઆત સામે માગ કરી હતી.