અમદાવાદમાં ટ્રમ્પની સુરક્ષા એજન્સી અને ડેલીગેશન પહોંચ્યા હયાત હોટલ - Donald Trump The most important issue of security
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવનારા છે. ત્યારે તેમની સુરક્ષા સૌથી મુખ્ય મુદ્દો છે. જેને લઈને યુ.એસ. એરફોર્સનું વિમાન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું હતું. જેમાં સ્પેશિયલ કાર, ડેલીગેશન અને સુરક્ષાકર્મીઓ હતા. આ તમામ એરપોર્ટથી હયાત હોટલ પહોંચ્યા હતા. જ્યાં 2 કન્ટેનર જેમાં સુરક્ષાની સામગ્રી હતી તે પણ લાવવામાં આવી હતી. હવે તમામ લોકો ટ્રમ્પના રૂટ અને મુલાકાતના સ્થળોનું નિરીક્ષણ કરશે.