અમદાવાદમાં આદિવાસી ભીલ સમાજના સમૂહ લગ્ન યોજાયો, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને સાકરથી તોલાયા - Tribal Bhil community mass marriages were held in Ahmedabad

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 2, 2020, 6:49 PM IST

અમદાવાદ : સમસ્ત આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સમાજના યુવક યુવતીઓના સમૂહલગ્ન વિનામૂલ્યે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહપ્રધાનને મીઠી સાકરના વજને તોલવામાં આવ્યા હતા. સાંભળો, શું કહે છે પ્રદીપસિંહ જાડેજા... જુઓ વીડિયો...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.