કપડવંજમાં ગંદકી અને દુર્ગંધથી રહીશો ત્રાહીમામ, ચીફ ઓફિસરને આવેદનપત્ર - Arrival at the municipality and application form to the Chief Officer
🎬 Watch Now: Feature Video
ખેડાઃ જિલ્લાના કપડવંજમાં રહેણાંક વિસ્તાર નજીક ચામડું ઉતારવાનો ધંધો કરતા ઈસમ દ્વારા મૃત્યુ પામેલા ઢોરના હાડપિંજર નાખી ગંદકી ફેલાવવામાં આવી રહી હતી. જેને કારણે રહીશોના આરોગ્યને જોખમ ઉભું થાતુ હતુ. જેથી ગંદકી તેમ જ દુર્ગંધથી કંટીળી આસપાસની અનેક સોસાયટીનાં રહીશો દ્વારા નગરપાલિકા ખાતે પહોંચી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.