વડોદરામાં ટ્રાફિક પોલીસે વિદેશી દારૂ ભરેલી એક વાન ઝડપી પાડી - vadodara news today
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના કાલાઘોડા સર્કલ નજીક ટ્રાફિક નિયમન કરી રહેલી પોલીસે વિદેશી દારૂ ભરેલી એક વાનને ઝડપી પાડી હતી, જો કે, પોલીસને જોઈ વાન ચાલક ફરાર થઇ ગયો હતો. ટ્રાફિક પોલીસે આ બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસને જાણ કરતાં પોલીસે દારૂ ભરેલી વાન જપ્ત કરી ભાગી છૂટેલા વાન ચાલકની શોધખોળ હાથ ધરી હતી.