VIDEO: પંચમહાલના મતદારોની નવી સરકાર પાસે કેવી છે આશા-અપેક્ષા, જાણો મતદારોનો મૂડ - Vijay solanki
🎬 Watch Now: Feature Video
હાલ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે આગામી સરકાર કેવી આવશે તથા તેમની આશા અને અપેક્ષા પૂરી કરવા માટે સરકાર શું કરશે તે માટે આવો જાણીએ પંચમહાલના યુવાનો અને ખેડૂતો નવી સરકાર પાસે કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે. તો આવો જાણીએ શું કહેવું છે પંચમહાલના લોકોનું આવનારી સરકાર વિશે...