નમસ્તે ટ્રમ્પઃ અમદાવાદમાં SPGની સઘન સુરક્ષા ગોઠવાઈ - ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ટ્રમ્પ પરિવાર ભારતના પ્રવાસે આવવા રવાના થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા થોડીવારમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર SPGની સઘન સુરક્ષા ગોઠવાઈ ગઈ છે. તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચી ગયા છે. ટ્રમ્પના આગમનને ગણતરીની મિનિટ બાકી છે, ત્યારે ડોગ સ્કોડ અને બૉમ્બ સ્કોડ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.