પોરબંદરમાં આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન - પોરબંદર તાજા ન્યુઝ
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ આમ આદમી પાર્ટી દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉપસ્થિત રહી બેન્કિંગ ક્ષેત્રની નોકરી માટે ઇન્ટરવ્યુ આપ્યા હતા. બેરોજગાર યુવાનો માટે આ ભરતી મેળાનું આયોજન કરાયું હતું અને આ ભરતી મેળામાં ટીમલીઝ કમ્પની SBI તથા સ્કૂલગુરુ કમ્પંની સાથે રહીનેઆ આયોજન કરાયું હતું.