રાજકોટમાં યાર્ડની હડતાળ આખરે 9 દિવસ બાદ સમેટાઈ - હડતાળ આખરે 9 દિવસ બાદ સમેટાઈ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 26, 2020, 9:33 PM IST

રાજકોટઃ બેડી માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ અને યાર્ડના દલાલો પોલીસ કેસ મામલે હડતાળ પર હતા. ત્યારે 9 દિવસ બાદ આજે હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધીશો દ્વારા હડતાળ પર રહેલા વેપારીઓ અને દલાલોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ સાથે જ સવારમાં યાર્ડના દલાલની ઓફિસને પણ તાળું મારવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.