પોરબંદરઃ માધવપુર ઘેડની મઘુવંતી નદીના પાણીના પ્રવાહમાં વધારો થયો - મઘુવંતી નદી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 31, 2020, 3:53 PM IST

પોરબંદરઃ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના કારણે માધવપુર ઘેડ વિસ્તારમાં આવેલ મધુવંતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થયો છે. ભાદર ડેમના દરવાજા ખોલવાથી આ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લે 2007માં આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.