સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા પીળા રંગના દેડકાનો વીડિયો વાગરાનો હોવાનું સામે આવ્યું - The video of the yellow frog turned out to be Wagra's
🎬 Watch Now: Feature Video
ભરૂચ: સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા પીળા રંગના દેડકાનો વીડિયો વાગરાનો હોવાનું બહાર આવ્યું છે. વીડિયોમાં પીળા રંગના દેડકા નજરે પડતા ભારે કુતુહલ સર્જાયું હતું.