આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું - Ahmedabad Latest News
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 20 નવેમ્બર દેશભરમાં આંતરરાષ્ટ્રીય બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આ દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોના અધિકારોના સંરક્ષણ ક્ષેત્રે જાગૃતિ માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના સંકલનમાં બાળકોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીનું પ્રસ્થાન બાળ અધિકાર સંરક્ષણ આયોગ ના ચેરમેન જાગૃતિબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું