કચ્છ પોલીસ પરિવારે ગાર્ડ ઑફ ઓનૅર સાથે બાપ્પાને આપી વિદાય - ગણેશ મહોત્સવ
🎬 Watch Now: Feature Video
કચ્છઃ જિલ્લાના ભુજ તાલુકામાં ગણપતિ બાપાનું વિસર્જનની શોભાયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. ભુજમાં છેલ્લા 74 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા પોલીસ પરિવારે હેડકવાર્ટરમાં બાપાને ગાર્ડ ઓફ ઓનર આપીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો. બાદમાં ભુજ નજીક આવેલા રુદ્રમાતા ડેમ ખાતે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.