મોરબી પેટા ચૂંટણીઃ કોંગ્રેસના ઉમેદવારનો દાવો, ગદ્દાર સામે વફાદારનો જંગ - પેટા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
મોરબીઃ 65 મોરબી-માળિયા વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ગુરુવારના રોજ મોરબી વિધાનસભા પેટા ચૂંટણી જંગ માટે કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને કહ્યું કે તેમજ પ્રજાએ પક્ષ બદલનારોને જવાબ આપશે.