જામનગરમાં સોના ચાંદીની પતંગ બની આકર્ષણનું કેન્દ્ર - સોના ચાંદીની પતંગ બની આકર્ષણનું કેન્દ્ર
🎬 Watch Now: Feature Video
જામનગરઃ ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરની બજારમાં અવનવી વેરાયટીની પતંગો જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વખતે જામનગરની બજારમાં સોના અને ચાંદીની પતંગો પણ ઉપલબ્ધ બની છે. 1 ઇંચથી લઇને 10 ઇંચ સુધીની ફીરકી પણ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પતંગ બની છે. સાથે સાથે ફિલ્મ સ્ટારોની તસ્વીર વાળી પતંગો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.