અયોધ્યા ચુકાદાને લઈ સુરતમાં પોલીસ દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - અયોધ્યા ચુકાદા સમાચાર
🎬 Watch Now: Feature Video
સુરત: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની જમીન બાબતે આખરી નિર્ણય આપવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સુરતમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.