જુઓ પાંડેસરા GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગના દ્રશ્યો... - The chemical factory caught fire
🎬 Watch Now: Feature Video
સુરત: પાંડેસરાની GIDC વિસ્તારમાં આવેલી AC ટેક્સ કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. બનાવની જાણ થતાં ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. 10થી15 ફાયર ફાઈટરની ગાડી અને 3થી 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Last Updated : Feb 27, 2020, 1:26 PM IST