રાજકોટમાં તાજીયાનું હિન્દૂ સમાજ દ્વારા કરાયું સ્વાગત - મુસ્લિમ આગેવાનો
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ હાલ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર ગણેશ ચતુર્થી શરૂ છે. ત્યારે આજે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમ નિમિતે દેશભરમાં ઠેર ઠેર વિવિધ તાજીયા નીકળ્યા હતા. ત્યારે રાજકોટમાં પણ મુસ્લિમ આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારમાં તાજીયા યોજવામાં આવ્યા હતા. જ્યાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા.