અમરેલી જિલ્લામાં સાવરકુંડલાથી સુરત વોલ્વો બસ શરૂ કરાઇ - સાવરકુંડલા થી સુરત વોલ્વો બસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4349791-thumbnail-3x2-mmm.jpg)
સાવરકુંડલાઃ ગામે નવી એસટીબસ સુરત રૂટ પર વોલ્વો મુકાતા ગ્રામજનો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખે ખુશી સાથે ફુલહાર કરી વિધિવત રૂટ પર બસ ખુલ્લી મુકાઈ હતી.