વેરાવળમાં સુન્ની મુસ્લિમ સમાજે CAA અને NRCના વિરોધમાં સભા યોજી
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: વેરાવળમાં સુન્ની મુસ્લીમ સમાજ દ્રારા CAA વિરૂદ્ધ ધરણા અને સભાનું આયોજન કરાયું હતું. જેમાં આ કાયદામાં ફેરફાર કરી મુસ્લિમ સમાજને પણ સમાવવા માંગ કરાઇ હતી. તેમજ દેશની આઝાદીમાં અનેક મુસ્લિમોએ પણ બલિદાનો આપ્યા હતા. ત્યારે કેન્દ્ર સરકારની જાતિવાદી રાજનીતિને આકરા શબ્દોમાં વખોડી કઢાઈ હતી. તેમજ હિન્દુસ્તાનના મુસ્લિમો દેશનું એક અભીન્ન અંગ છે. ત્યારે આ કાયદા બાબતે સરકાર ફેરવિચાર કરે તેવી વિવિધ વક્તાઓએ માંગ કરી હતી.