Suicide Case In Ahemdabad: મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસે કર્યો આપઘાત - સિવિલ હોસ્પિટલ અમદાવાદ
🎬 Watch Now: Feature Video
ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં (Suicide Case In Ahemdabad) મહિલા પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા (Female police officer commits suicide)ચકચાર મચી ગઈ છે. મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસે આત્મહત્યા કરી લેતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે હાલમાં ક્યાં કારણસર આપઘાત કર્યો છે, તેની તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital Ahmedabad) ખાતે લઈ જવામાં આવ્યો છે.