લોકડાઉન લંબાવાથી લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા... - ઉપલેટા ન્યૂઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 14, 2020, 4:18 PM IST

રાજકોટ: લોકડાઉનના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીએ લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. મોદીના આ નિર્ણય પર કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિતા આપી છે. લલિત વસોયાએ PM મોદી દ્વારા લેવામાં આવેલા નિર્ણયને આવકાર્યો છે. આ ઉપરાંત તેમણે લોકડાઉનનો અમલ કરવા માટે લોકોને વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.