ACB દ્વારા આણંદના વાસદમાં સફળ ટ્રેપ, 2 પોલીસકર્મી ઝડપાયા - 2 પોલીસકર્મી ઝડપાયા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 31, 2020, 3:19 AM IST

આણંદઃ અમદાવાદ ACB ઘ્વારા આણંદના વાસદમાં સફળ ટ્રેપ વાસદ પોલીસ મથકના 2 પોલીસકર્મી ઝડપાયા હતા. અમદાવાદ ACB ઘ્વારા છટકું ગોઠવવોમાં ઓવ્યુ હતુ. ACBમાં ફરિયાદ જમીન વિવાદના કેસમાં ગુનો દાખલ ન કરવાની માંગી હતી. 4 લાખની લાંચ અને 2.5 લાખની લાંચ સ્વીકારતા ACBએ રંગે હાથે ઝડપ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.