કલમ 370 નાબૂદ અંગે અમદાવાદની શાળાના વિદ્યાર્થી ભજવ્યું નાટક - drama
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: મોદી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે. અમદવાદમાં નરોડા ખાતે આવેલી એવન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સરકાર દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણય ધારા 370 અને 35 A હટાવવા પર એક વિશેષ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કલમ 370 કલમ લગાવી પડી હતી. તેના પાછળના કારણો શું હતા. તેનાથી અત્યાર સુધી દેશને નુકસાન થયું, અને આ કલમ 370 હટવાથી અને કાશ્મીરમાં શું વિકાસ થશે. તેમ જ આતંકવાદ દુર થશે, ધર્મના નામે ઝઘડા બંધ થશે, આ બધી બાબતો વિશે જ્ઞાન આપતા કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેના દ્વારા વિદ્યાર્થી તેમજ વાલીએ ભારત સરકાર દ્વારા લેવાયેલ ઐતિહાસિક નિર્ણયનું મહત્વ સમજાવ્યું હતું.