સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરીથી હેલીકોપ્ટર સુવિધા શરૂ કરાઇ - NMD

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2019, 5:04 PM IST

​​​​​​​નર્મદાઃ કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે એરિયલ વ્યૂહ માટે હેલીકોપ્ટર સેવા ડિસેમ્બરમાં શરૂ થઇ ત્યારથી સતત ચાલુ રહી હતી. આ સુવિધા છેલ્લા 4 મહિનાથી કોઈ કારણો સર બંધ કરી દેવામાં આવતા પ્રવાસીઓમાં નિરાશા વ્યાપી હતી. આ બાબતને Etv Bharat દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી હતી, ત્યારે સરકાર પણ જાણે નિંદ્રામાંથી જાગી હોઈ તેમ આ સુવિધા ફરી ધમધમતી થઇ ગઈ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.