શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘વાયુ’ અંગે પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ? - Gujarati News
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3546065-thumbnail-3x2-bhupendra.jpg)
ગીર સોમનાથઃ હવામાન વિભાગ દ્વારા જ્યારથી માહિતી આપવામાં આવી ત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા વાયુ વાવાઝોડાં સામે જરૂરી પગલા લેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાને સચિવાલય ખાતે વીડિયો કોન્ફોરન્સ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં તંત્ર સાથે સતત કોન્ટેકમાં રહીને જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી હતી. સોમનાથમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાયુ વાવાઝોડાં અંગે પ્રતિક્રિયા આપી હતી.