પાટણ ખાતે રમતગમત પ્રધાને સ્પોર્ટસ હોસ્ટેલનું ઉદ્ઘાટન કર્યું - Gujrati news
🎬 Watch Now: Feature Video
પાટણ: રમત ગમત સંકુલ ખાતે આજે રાજ્યના રમત ગમત પ્રધાન ઇશ્વરભાઇ પટેલ અને શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે સ્પોર્ટસ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 6 હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા આ હોસ્ટેલમાં અદ્યતન સુવિધા સભર બનાવવામાં આવી છે. ત્યારે રમત ગમત પ્રધાને જણાવ્યું હતું કે, દેશના બાળકો, યુવાનો શારિરીક સ્વાસ્થયની સાથે રમત ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિ હાંસલ કરે અને ખેલ મહાકૂંભ જેવા રમત ગમત કાર્યક્રમોમાં અગ્રેસર રહે તેવા હેતુસર વિદ્યાર્થીઓ માટે કાર્યો કરવામાં આવે છે.