પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: ધારી મતગણતરી કેન્દ્ર પરથી વરિષ્ઠ પત્રકાર સાથે ખાસ વાતચીત - Assembly election result
🎬 Watch Now: Feature Video
અમરેલીઃ ધારી વિધાનસભાની બેઠક માટે યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ બેઠક પર 8 વિધાનસભા બેઠક પરનું સૌથી ઓછુ મતદાન ધારી વિધાનસભા બેઠક પર થયું છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર મિલાપ રૂપારેલ સાથેની ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, "ઓછું મતદાન તે સરકાર વિરોધી મતદાન છે, અહીં ગામડાના લોકો ટેમ્પ્રેચર ગનથી ડરે છે અને એવું વર્તાઈ રહ્યું છે કે ધારીની બેઠક પરથી કોંગ્રેસ બાજી મારી શકે છે"