ભારે વરસાદના કારણે સોમનાથનું ત્રિવેણી સંગમ પાણીમાં ગરકાવ - heavy rainfall in somnatah
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ છેલ્લા ચાર દિવસથી વરસતાં અવિરત વરસાદના કારણે સોમનાથ નજીક આવેલું ત્રિવેણી સંગમ પાણીમાં ગરકાવ થયું છે. ત્યારે પિતૃતર્પણ કરવા આવતા યાત્રિકોને ત્રિવેણી સંગમ પર જતા રોકવામાં આવ્યા હતાં. તેમજ સ્થળ પર હાજર દર્શાનાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.