સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુને "દર્શન ફ્રોમ હોમ" કરવા કર્યું સૂચન - કોરોના વાયરસની સારવાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 18, 2020, 11:23 PM IST

ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટની અમદાવાદ ખાતે મળેલી બેઠક બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન ફ્રોમ હોમનું સૂત્ર આપવામાં આવ્યું હતું. આ બેઠક સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લેહરી વચ્ચે થઈ હતી. જેમાં બન્નેએ મેડિકલ માસ્ક પેહરીને કોરોના વિશે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.