વડોદરા: 16 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં સ્કાઉટ ગાઈડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિ હંમેશા બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. તમામ શાળાઓમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ત્યારે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 16 સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ 14 ફેબ્રુઆરીના રોજ હાવરા એક્સપ્રેસ ટ્રેન દ્વારા બાંગ્લાદેશ જશે. સ્કાઉટ ગાઈડ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિ છે. જે વિશ્વના 216 દેશોમાં કાર્યરત છે.
TAGGED:
vadodara latest news