પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણ બાદ શાહઆલમમાં સ્થિતિ સામાન્ય - shah ahal news
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ CAA અને NRCના વિરોધ પ્રદર્શનમાં બુધવારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના ઘર્ષણ બાદ હાલ શાહઆલમમાં સ્થિતિ સામાન્ય છે. વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે. હાલ શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેરામીલીટરી ફોર્સિસની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ગુરૂવારે થયેલા પથ્થરમારા બાદ હવે સ્થિતી રાબેતા મુજબ છે, દુકાનો પણ ખુલી રહી છે અને લોકોની અવરજવર પણ સામાન્ય જોવા મળી રહી છે.