કોરોના ઈફેક્ટઃ પોરબંદરમાં ધારા 144 લગાવવામાં આવી - Porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદર: શહેરમાં કોરોનાના પગલે ધારા 144 લાગૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ઠેર-ઠેર સ્થળોએ પાનના ગલ્લા અને ખાણી પીણીના લારી ગલા બંધ કરાવી 31 માર્ચ સુધી સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા 22 માર્ચના રોજ જનતા કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તમામ લોકોને ઘરમાં રહેવા અંગે જણાવવામાં આવ્યું હતું.