પંજાબમાં એક લારીવાળાને લાત મારીને તેની શાકભાજી ફેંકનારો પોલીસ કર્મી સસ્પેન્ડ - Misbehaving with Record holder
🎬 Watch Now: Feature Video
પંજાબઃ રાજ્યમાં એક પોલીસ કર્મીએ રેકડી ધારક સાથે ખરાબવર્તન કર્યું હતુ. જેને લઈ પોલીસકર્મી પર કાર્યવાહી કરવામાં આવી છે. SHO નવદીપ સિંહ પર પંજાબ પોલીસે કાર્યવાહી કરી છે. નવદીપ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SSP કવરપ્રીત કૌરે નવદીપ સિંહને સસ્પેન્ડ કરીને તેની સંખ્યાએ બલવિન્દર સિંહને SHO બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, નવદીપ સિંહે એક રેકડી ધારક સાથે ખરાબ વર્તન કર્યું હતું. તેની રેકડીને લાત મારી હતી અને રેકડી વારાની તમામ શાકભાજી ફેકી દીધા હતા. જેનો વીડિયો વાઈરલ થયો હતો.