ગુરુપૂર્ણિમાઃ શિવકથાકાર ગીરીબાપુનો ખાસ સંદેશ, જુઓ વીડિયો... - Gurupurnima
🎬 Watch Now: Feature Video
અમરેલી: સાવરકુંડલાના વતની અને પોતાની વાણીથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરનાર શિવકથાકાર ગીરીબાપુએ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ આપ્યો હતો. તેમણે સંદેશમાં જણાવ્યું હતું કે, "કોરોના મહામારી સામે પૂરી દુનિયા લડી રહી છે, આ કોરોના મહામારીથી દુનિયાને મુક્તિ મળે એવી હું શિવજીના ચરણોમાં પ્રાર્થના કરું છું."