વડોદરામાં શહિદ જવાનના પરિવારની જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરે લીધી મુલાકાત - ઇન્સ્પેક્ટર સંજય સાઘુ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 21, 2019, 9:33 AM IST

વડોદરાઃ શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા અને આસામમાં BSFમાં ફરજ નિભાવતા ઇન્સ્પેક્ટર સંજય સાઘુ પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે. ત્યારે, તેમના પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે. જોકે આ પરિવારને દુઃખની ઘડીમાં હિંમત આપવા માટે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પરિવારની મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.