ભરૂચ જિલ્લામાં વધુ 7 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી - જયાબહેન મોદી હોસ્પિટલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 27, 2020, 4:54 PM IST

ભરૂચઃ જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ દર્દીઓનો રીકવરી રેટ પણ સારો છે. અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ વધુ 7 દર્દી સાજા થયા છે. જેઓને શનિવારના રોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે રવાના કર્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.