જામનગરની સરકારી સ્કૂલની ગંભીર બેદરકારી, ધોરણ 1થી 5 સુધીમાં માત્ર 2 શિક્ષક - 3 standards in a single classroom
🎬 Watch Now: Feature Video
જામનગરઃ સરકારી શાળાઓમાં અભ્યાસની ગંભીર બેદરકારી સામે આવી છે. એક જ વર્ગખંડમાં એક સાથે ત્રણ ધોરણના વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, 111 વિદ્યાર્થીનીઓને માત્ર બે જ શિક્ષકો અભ્યાસ કરાવે છે અને ધોરણ 1થી 5 સુધી માત્ર બે શિક્ષકો સ્કૂલમાં છે. જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં-12એ એક જ વર્ગ ખંડમાં ચાલે છે. ધોરણ 3, 4 અને 5 શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર જોખમ તોળાઈ રહ્યું છે.