બોટાદમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો - શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
બોટાદઃ ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લાભરની 623 આંગણવાડીઓના બાળકો તથા 343 પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા 119 માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા પાંચ અન્ય સંસ્થાઓના બાળકો આમ આ તમામ વિદ્યાર્થીઓ અને બાળકોને આ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવેલા છે. આ કાર્યક્રમમાં ગુજરાત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા હાજર રહ્યા હતા.