ભારે વરસાદ અને પવન સાથે મારામારીના દ્રશ્ય સામે આવ્યાં! - Crime news
🎬 Watch Now: Feature Video
તૌકતે વાવાઝોડાના વાતાવરણ વચ્ચે સુરતમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યાં હતાં. સહારા દરવાજા ખાતે બોમ્બે કોલોની પાસે રૂપિયાની લેતીદેતી મામલે મારામારી થઈ હતી. મહિલા અને પુરુષો વચ્ચે લાકડીના ફટકા વડેે મારામારી થઈ હતી. મારામારી થતી હતી તે સમય દરમિયાન SMCના માર્શલો પણ મારામારી જોતાં હતાં. બાદમાં સ્થાનિક લોકોએ મામલો થાળે પાડ્યો હતો